This Website needs Javascript activated to work.

RAJKOT NAGARIK SAHAKARI BANK LTD
Flag
Quick Start

Online Banking

Find ATM Branch

Android Mobile App

Iphone Mobile App
Content
Content

Customer Relations


Dear Customer, as per section 139AA of the Income Tax Act 1961, it is mandatory to link your Permanent Account Number (PAN) with your Aadhaar by 30-06-2023. If not linked by 30-06-2023, the PAN provided by you will become inoperative. Failure to link will also attract a higher TDS rate on interest earned and your 15 G /H will be considered invalid. To check the status of the linkage of your PAN with Aadhaar, visit https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/link-aadhaar-status. To know more on how to link PAN with Aadhaar, visit https://www.incometax.gov.in/iec/foportal/help/how-to-link-aadhaar.

પ્રિય ગ્રાહક, ઇન્કમ ટેક્ષ એક્ટની કલમ ૧૩૯ AA અનુસાર,પાન નંબરને આધાર નંબર સાથે તા.૩૦/૦૬/૨૦૨૩ પહેલા લીંક કરાવવો ફરજીયાત છે. જો તા. ૩૦/૦૬/૨૦૨૩ પહેલા લીંક નહીં કરવામાં આવે તો તમારો પાન નંબર નિષ્ક્રિય થઇ જશે. લીંક ન કરાવવાથી તમોને મળતા વ્યાજ પર વધુ દરે TDS કાપવામાં આવશે તથા તમારું ફોર્મ ૧૫G કે ૧૫H ગણતરીમાં લેવામાં નહીં આવે. તમારો પાન નંબર આધાર નંબર સાથે લીંક થયેલ છે કે નહીં એ જાણવા વિઝીટ કરો https://eportal.incometax.gov.in/iec/foservices/#/pre-login/link-aadhaar-status. તમારો પાન નંબર આધાર નંબર સાથે કેવી રીતે લીંક કરવો તે જાણવા વિઝીટ કરો https://www.incometax.gov.in/iec/foportal/help/how-to-link-aadhaar.

© 2024 Rajkot Nagarik Sahakari Bank. All Rights Reserved.